મુકેશ અંબાણી કતારના દોહામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં

મુકેશ અંબાણી કતારના દોહામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં

મુકેશ અંબાણી કતારના દોહામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં

Blog Article

એશિયાના સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગુરુવારે કતારના દોહામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં હતાં. આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પની વાપસી પછી મુકેશ અંબાણીની તેમની સાથેની આ બીજી મુલાકાત હતી.

Report this page