શાહરુખ ખાને બોલીવૂડમાં મેળવી અનોખી સિદ્ધિ
શાહરુખ ખાને બોલીવૂડમાં મેળવી અનોખી સિદ્ધિ
Blog Article
ન્યૂયોર્કની મેટ ગાલા ઇવેન્ટ વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ તરીકે ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ ઇવેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ ઓછા બોલીવૂડ કલાકારોને બ્લુ કાર્પેટ પર ચાલવાની તક મળી છે.આ કાર્યક્રમમાં 2017માં પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણે ભારત તરફથી પ્રથમવાર પદાર્પણ કર્યું હતું. એ પછી 2023માં આલિયા ભટ્ટે અને આ વર્ષે કિઆરા અડવાણી અને શાહરુખ ખાને પણ મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું છે. આમ શાહરુખ મેટ ગાલાની બ્લુ કાર્પેટ પર એન્ટ્રી લેનાર બોલીવૂડનો પ્રથમ અભિનેતા બન્યો છે.
Report this page